આજની ભારત અને ન્યુઝીલેન્ડ પહેલી વનડે મેચ લાઈવ જોવો ઘેર બેઠા

આજની ભારત અને ન્યુઝીલેન્ડ પહેલી વનડે મેચ :- ભારત અને ન્યુઝીલેન્ડ ઈડન પાર્ક, ઓકલેન્ડ મેદાન માં ન્યુઝીલેન્ડ વિ ભારત, પ્રથમ વનડે સ્થાનિક સમય, 07:00 AM શરૂ થશે. T20 મેચ માં સૂર્યકુમાર યાદવ શાનદાર બેટિંગ કરી ભારત ને વિજય અપાવ્યો હતો. અને ભારત સિરીઝ પોતાના નામે કરી હતી.જેમાં કેપ્ટન શિખર ધવન છે.

આજની ભારત અને ન્યુઝીલેન્ડ પહેલી વનડે મેચ

આજ રોજ તારીખ 25/11/2022 ના રોજ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આ પહેલી વનડે મેચ બપોરે 07.00 કલાકે શરૂ થશે. ઈડન પાર્ક, ઓકલેન્ડ મેદાન સ્ટેડિયમમાં રમાવાની છે.જે તમે ઘેર બેઠા લાઇવ જોઈ આનંદ માણી શક્શો.

  • મેચ નો પ્રકાર પ્રથમ વનડે ODI મેચ 2022તારીખ 25 નવેમ્બર 2022મેચ ભારત અને ન્યુઝીલેન્ડ મેચ વનડે મેચસ્ટેડિયમ/સ્થળ ઈડન પાર્ક, ઓકલેન્ડ મેદાન ક્રિકેટ ગ્રાઉન્ડસમય સવારે 06:00 A.M (ભારતીય સમય)T20 કેપ્ટન શિખર ધવન (ભારત) અને ન્યુઝીલેન્ડ(કેન વિલિયમસન)

આજની વનડે મેચ માટે મહત્વ પુર્ણ વેબસાઇટ

international Match ODI મેચની એક અધિકૃત વેબસાઇટ છે જે ચાલુ ટુર્નામેન્ટ જેવી કે મેચ શેડ્યૂલ, ટીમ સ્ટેન્ડિંગ અને રેકોર્ડ્સ સંબંધિત માહિતીના બહુવિધ ભાગો દર્શાવે છે.આજની ભારત અને ન્યુઝીલેન્ડ પહેલી વનડે મેચ.

આ ઉપરાંત, સાઇટ પર ICC ODI international Match 2022 ની મેચોની ટૂંકી હાઇલાઇટ્સ જોવા માટે એક સમર્પિત વિભાગ છે. વેબસાઇટ સમગ્ર ઉપકરણો પર કામ કરે છે, પછી ભલે તે સ્માર્ટફોન હોય કે કોમ્પ્યુટર

  • સ્ટાર સ્પોર્ટ્સ 1
  • સ્ટાર સ્પોર્ટ્સ 1 એચડી
  • સ્ટાર સ્પોર્ટ્સ 2
  • સ્ટાર સ્પોર્ટ્સ 2 એચડી
  • સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી
  • સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી એચડી
  • સ્ટાર સ્પોર્ટ્સ 1 તમિલ
  • સ્ટાર સ્પોર્ટ્સ 1 તેલુગુ
  • સ્ટાર સ્પોર્ટ્સ 1 કન્નડ

આજની મેચ માટે વનડે ન્યુઝીલેન્ડ ટીમ

ન્યુઝીલેન્ડ (પ્લેઈંગ ઈલેવન): ફિન એલન, ડેવોન કોનવે, કેન વિલિયમસન(કેપ્ટન), ટોમ લાથમ(વિકેટે કીપર), ડેરીલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ સેન્ટનર, એડમ મિલ્ને, મેટ હેનરી, ટિમ સાઉથી, લોકી ફર્ગ્યુસન

આ પણ વાંચો :   ઉજ્જવલા યોજનામાં કરો અરજી, 7 દિવસમાં મળશે ફ્રિ સિલેન્ડર

આજની મેચ માટે ભારત ની ટીમ

ભારત (પ્લેઇંગ ઇલેવન): શિખર ધવન (કે.), શુભમન ગિલ, ઋષભ પંત (ડબ્લ્યુ), શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ

હોટ સ્ટાર અહીં ક્લિકગકરો

T20 Live Free અહીં ક્લિક કરોઆ લેખ તમે MaruGujaratweb.in વેબ ન્યુઝ દ્વારા વાંચી રહ્યા છો. ગમે તો મિત્રો સાથે શેર જરૂર કરજો.

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ ટિપ્સ,આયુર્વેદ નુખશા, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ, સરકારી નોકરી, યોજનાઓની માહિતી વગેરેની માહિતી માટે Maru Gujarat Web ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.

લેખિત મંજૂરી સિવાય આ વેબસાઈટનું લખાણ કે ફોટો (image) કોપી કરીને ફરીથી પ્રકાશિત કરવું નહિ, અન્યથા કન્ટેન્ટ ટેકડાઉનની નોટિસ મોકલવામાં આવશે.
ફેસબુક ઉપર અમને ફોલો કરો : અહીં ક્લિક કરો
ટેલીગ્રામમાં જોડાઓ : અહીં ક્લિક કરો.

Leave a Comment

પોસ્ટ ઓફિસની સ્કીમ! માત્ર 5 વર્ષના રોકાણમાં તમને 14 લાખથી વધુ રૂપિયા મળશે આ 4 રોગોના દર્દીઓએ ભૂલથી પણ આમળાનું સેવન ન કરવું જોઈએ 21 વર્ષની જન્નતનો સિઝલિંગ લુક, ફેન્સ થઇ ગયા દીવાના ‘ડબલ XL’ માં શિખર ધવનની એન્ટ્રી, હુમા સાથેનો રોમેન્ટિક ફોટો થયો વાયરલ પૂજા ગોરે તોડી ‘સંસ્કારી વહુ’ ની ઇમેજ, બિકનીમાં થઇ બોલ્ડ
%d bloggers like this: