ભારત VS ન્યુઝીલેન્ડ હાઈલાઈટ

ભારત ન્યુઝીલેન્ડ હાઈલાઈટ

હાઈલાઈટ મેચ ભારત VS ન્યૂઝીલેન્ડ 2nd T20

IND vs NZ, 2જી T20I, હાઇલાઇટ્સ: સૂર્યકુમાર યાદવની અણનમ 111 રનની ઇનિંગ અને ત્યારબાદ બોલરોના જુસ્સાદાર બોલિંગ પ્રદર્શનને કારણે ટીમ ઇન્ડિયાએ 2જી T20Iમાં ન્યૂઝીલેન્ડને 65 રનથી હરાવ્યું.

હાઈલાઈટ મેચ ભારત VS ન્યૂઝીલેન્ડ 2nd T20 :-સૂર્યકુમાર યાદવ ની જોરદાર બેટિંગ, બોલરો ભારતને 65 રનથી ભારત આ મેચ જીતી હતી.India vs New Zealand, 2nd T20I, Highlights આજની મેચ માં ભારત પ્રથમ બેટિંગ કરી અને 196 કર્યા હતા અને તેની સામે ન્યૂઝીલેન્ડ બેટિંગ ખાસ બેટિંગ 126 રન માં ઓલ આઉટ થઇ ગઇ હતી.

India vs New Zealand, 2nd T20I, હાઇલાઇટ્સ

આ મેચ માં ટીમ સાઉથી દ્રારા હેટ્રિક લીધી હતી. India vs New Zealand, 2nd T20, હાઇલાઇટ્સ મેચ દરમિયાન સૂર્યકુમાર યાદવની અણનમ 111 રનની ઇનિંગ અને બોલરોના જુસ્સાદાર બોલિંગ પ્રદર્શનને કારણે ટીમ ઇન્ડિયાએ રવિવારે ત્રણ મેચની સિરીઝની બીજી T20માં ન્યૂઝીલેન્ડને 65 રનથી હરાવ્યું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ભારત તરફથી દીપક હુડ્ડાએ ચાર વિકેટ ઝડપી હતી

ભારત-ન્યૂઝીલેન્ડ મેચ 2022માં મેન ઓફ ધ મેચ

આ T20 માં વાત કરીએ ind vs nz 2જી ODI મેચમાં મેન ઓફ ધ મેચ કોણ બન્યું, તો ભારતીય ટીમના બેટ્સમેન સૂર્યકુમાર યાદવ, જેણે 55 બોલમાં અણનમ 111 રનની તોફાની ઇનિંગ રમી હતી, તે આ મેચનો હીરો હતો.

સૂર્યકુમારના પોતાની ઇનિંગમાં 11 ફોર અને 07 સિક્સર ફટકારી હતી. સૂર્યકુમારના આ પ્રદર્શને ભારતની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. જેના કારણે તેમને આ પદવી એનાયત કરવામાં આવી હતી.

હાઈલાઈટ મેચ ભારત VS ન્યૂઝીલેન્ડ અહીં ક્લિક કરોઆ લેખ તમે MaruGujaratweb.in વેબ ન્યુઝ દ્વારા વાંચી રહ્યા છો. ગમે તો મિત્રો સાથે શેર જરૂર કરજો.

જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ ટિપ્સ,આયુર્વેદ નુખશા, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ, સરકારી નોકરી, યોજનાઓની માહિતી વગેરેની માહિતી માટે Maru Gujarat Web ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.

લેખિત મંજૂરી સિવાય આ વેબસાઈટનું લખાણ કે ફોટો (image) કોપી કરીને ફરીથી પ્રકાશિત કરવું નહિ, અન્યથા કન્ટેન્ટ ટેકડાઉનની નોટિસ મોકલવામાં આવશે.
ફેસબુક ઉપર અમને ફોલો કરો : અહીં ક્લિક કરો
ટેલીગ્રામમાં જોડાઓ : અહીં ક્લિક કરો.

Leave a Comment

પોસ્ટ ઓફિસની સ્કીમ! માત્ર 5 વર્ષના રોકાણમાં તમને 14 લાખથી વધુ રૂપિયા મળશે આ 4 રોગોના દર્દીઓએ ભૂલથી પણ આમળાનું સેવન ન કરવું જોઈએ 21 વર્ષની જન્નતનો સિઝલિંગ લુક, ફેન્સ થઇ ગયા દીવાના ‘ડબલ XL’ માં શિખર ધવનની એન્ટ્રી, હુમા સાથેનો રોમેન્ટિક ફોટો થયો વાયરલ પૂજા ગોરે તોડી ‘સંસ્કારી વહુ’ ની ઇમેજ, બિકનીમાં થઇ બોલ્ડ
%d bloggers like this: