21 વર્ષની જન્નતનો સિઝલિંગ લુક, ફેન્સ થઇ ગયા દીવાના 

Arrow

જન્નત ઝુબેરે ફરી પોતાના લુકથી ધૂમ મચાવી છે.

જન્નત તેના ફેન્સ સાથે જોડાવવાનું સારી રીતે જાણે છે.

21 વર્ષની જન્નતે હાઈ સ્લીટ સ્કર્ટ અને ટોપમાં પોતાનો લુક શેર કર્યો છે.

જન્નત ચમકદાર ડ્રેસમાં ઈન્ટરનેટ પર ધૂમ મચાવે છે.

કિલિંગ લુક પર ફેન્સ થઇ ગયા દીવાના 

જન્નતના લુકની ચારેબાજુ થઇ રહ્યી છે ચર્ચા.

જન્નતે પોતાના કરિયરની શરુઆત એક ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી.

‘ડબલ XL’ માં શિખર ધવનની એન્ટ્રી, હુમા સાથેનો રોમેન્ટિક ફોટો થયો વાયરલ