પૂજા ગોરે તોડી 'સંસ્કારી વહુ' ની ઇમેજ, બિકનીમાં થઇ બોલ્ડ
Arrow
પૂજા ગોર આજે ટીવીનો એક જાણીતો ચહેરો છે.
'પ્રતિજ્ઞા' નું પાત્ર ભજવીને ઘર-ઘરમાં જાણીતી બની પૂજા.
'મન કી આવાઝ પ્રતિજ્ઞા' માં ઘણોજ બદલાવ આવ્યો છે.
આ દિવસોમાં પ્રતિજ્ઞા શ્રીલંકામાં વેકેશન માણી રહ્યી છે.
પૂજા ગોરે દરિયામાં બિકની પહેરીને હોટ અંદાજ દેખાડ્યો હતો.
પોતાના બોલ્ડ ઍક્ટથી 'ફાયર' દરિયામાં ગોઠવાઈ, ચાહકો દંગ રહ્યી ગયા.
પૂજા ગોરનો બોલ્ડનેસ જોઈ ચાહકો દંગ રહી ગયા.
આ ફોટાઓ પૂજા ગોરે પોતાના શોશિયલ મીડિયામાં શેર કર્યા હતા.