SBI બેંક ભરતી 2022 ઓનલાઈન અરજી કરો
Arrow
SBI દ્રારા નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી હેઠળ કુલ 700+ જેટલી પદો માટે ભરતી કરવામાં આવશે.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એ મેનેજર, રિજનલ હેડ, રિલેશનશીપ મેનેજર,ઓફિસર્સની ભરતી માટે લેટેસ્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.
BE/BTech, એમબીએ/પીજીડીએમ, ઇન્ફોર્મેશન કોમ્યુનીકેશન & ટેકનોલોજી અંગેની પદવી ધરવતા ઉમેદવારો અરજી કરી શકશે
ઉમેદવાર અનુભવ ધરાવતા હોવા જોઈએ.
પગાર અને ભથ્થા
બેંક ના નીતિ નિયમો મુજબ રહેશે.
ઉમેદવારોએ 20 સપ્ટેમ્બર 2022 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
વધુ માહિતી માટે SBI બેંક ની સત્તાવાર વેબસાઇટ ની મુલાકાત લો.
https://sbi.co.in
SBI બેંકમાં વિવિધ પોસ્ટ પર ભરતી 2022 (700+ જગ્યાઓ),ઓનલાઈન કરો અરજી
Light Yellow Arrow
Learn more