'ડબલ XL' માં શિખર ધવનની એન્ટ્રી, હુમા સાથેનો રોમેન્ટિક ફોટો થયો વાયરલ

Arrow

હુમા કુરેશી અને સોનાક્ષી ડબલ XL ને લઈને ઘણી ચર્ચમાં છે.

ડબલ XL પ્લસ સાઈઝની મહિલાઓ પર આધારિત છે.

સ્ટાર ક્રિકેટર શિખર ધવને હવે ફિલ્મમાં એન્ટ્રી કરી છે.

શિખર ધવન  ક્રિકેટના મેદાન શિવાય હવે ફિલ્મોમાં પણ જોવા મળશે.

શિખર ધવન ડબલ XL માં ખાસ ભૂમિકામાં જોવા મળશે.

હાલમાં જ શિખર ધવનનો હુમા કુરેશી સાથેનો રોમેન્ટિક ફોટો વાયરલ થયો છે.

ફિલ્મ ડબલ XL 4 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ફિલ્મમાં શિખરની એન્ટ્રીને લઈને ફેન્સ ઘણાજ ઉત્સાહિત છે.