આ 4 રોગોના દર્દીઓએ ભૂલથી પણ આમળાનું સેવન ન કરવું જોઈએ

આમળાને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

લીલા રંગના લીંબુ આકારના આ ફળનો સ્વાદ ખાટો હોય છે. તેમાં વિટામીન-સી ભરપૂર માત્રામાં જોવા મળે છે.

વાળ ખરતા અટકાવવા, આંખોની રોશની અને ત્વચાને સ્વચ્છ રાખવામાં તે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે.

આ રોગોમાં આમળા સેવન ન કરો (Side Effects of Gooseberry)

શરદીથી પરેશાન આમળા ન ખાઓ

લો બ્લડ સુગરથી પીડાતા દર્દીઓ

કિડનીના દર્દીઓ માટે આમળા હાનિકારક છે

સર્જરીના 2 અઠવાડિયા પહેલા આમળા ખાવાનું બંધ કરો